Wikipedia

Search results

Sunday, 20 May 2018

ટીચુંક-ટીચુંક પેનની Mechanism 😊😇


        👉  જેમકે દોસ્તો હું હમણાં Private company માં work કરી રહ્યો છું અને હમણાં office માં બહુજ ઓછું કામ હોવાથી Down time ચાલી રહ્યો છે અને free time મળી રહે છે. 
    👉  હું બસ બેઠો હતો અને બેઠાં-બેઠાં ઘણું બધું વિચારી કંઈક લખવાનો એક વિષય શોધી રહ્યો હતો. હાથમાં Pen  અને Diary રમે જતી હતી અચાનક મારી નજર મારી Pen  પર ગઈ કેમકે વારેઘડીએ હું ટીચુંક-ટીચુંક 😊😍 કરી રહ્યો હતો અને મને વિષય મળી ગયો કે
  "આ ટીચુંક-ટીચુંક પેનનું Mechanism છે શું ?"
     
     👉  આમતો Google પર શોધતા એ પણ મલી જાય પણ મારો કંઈક નવું જાણવાનો શોખ તો કેમ બાકી રાખું !!!?
       👉Pen મારી પાસે જ હતી તો એની mechanism જોવા પેન ખોલી નાખી એના spare-parts છુટ્ટા કરી નાખ્યા એને અલગ કરી હું જે જોવા માંગતો હતો એ main mechanism જોવા લાગ્યો .
    👉  Office માં most of staff વાતો કરતા, રમતો રમતા, senior staff થોડુંક કામ કરે જતા. તમે જાણો જ છો કે બધા ખુશી (Enjoyment) જ ઈચ્છતા હોય છે પણ અમુક એમાંથી એવા પણ હોય છે જે કંઈક જાણવા ઈચ્છતા હોય (જેમકે હું 😉😊 અને જે આ વાંચી રહ્યા છો એ તમે) આ "હું" એટલા માટે કહું છું કે હું કંઈક જાણવા લાયક વસ્તુ શોધતો હતો અને એ વિસ્તુ (વિષય) મને pen સ્વરૂપે મળી ગયો હતો, પાછો મને લખવાનો પણ ખુબજ શોખ તો બાકી કેમ રાખું !? અને તમે જ કહો જેમાથી ખુશી(enjoyment) મળતી હોય/kick મળતી હોય એ કોણ એ ના કરે !!!?
     હવે આવીએ આપણાં મુખ્ય વિષય "ટીચુંક-ટીચુંક પેન" 😊 પર . 
      👉 આ પેનની રચનામાં એની Design મહત્વનો ભાગ ભજવતી હોય છે. આમતો દરેક વસ્તુમાં એની Design જ મહત્વનો ભાગ ભજવતી હોય છે જેમકે નાટક સહકલાકારો, back-stage artist વગર અધૂરું હોય એમ આ પેનનું કામ પણ એને હું સહકલાકારો જ કહીશ જેવાકે spring,rifil, press point એ બધા વગર અધૂરું છે.
આ બધામાં મુખ્ય ભાગ ભજવે છે spring,press point અને ત્યાં રહેલી પેનની design. આ Design વર્ણવી મારા માટે થોડી મુશ્કેલ છે છતાં થોડીક જે મને જાણવા મળી એતો વર્ણવીશ તેમજ તમને પણ બતાવીશ. એ ચિત્રો/photos જોઈને સમજાઈ જાશે પણ વર્ણન કરવું મારા માટે જરૂરી છે તો જરાક જાણ્યું એ વર્ણવીશ પણ ખરો અને એ Design  paint કરી રજુ પણ કરું છું. ધારીશ કે તમે એના વડે આ mechanism સરળતાથી સમજી જાશો.તો પ્રસ્તુત છે તમારા સમક્ષ આ Design .

    👉 હવે જરાક Track બદલું, તમને થાશે કે આતો અમને ખબર જ હતી પણ ક્યારેય પ્રસ્તુત કરવાની કે આ રચના બનાવી કોણે એ જાણવાનો કે જાણતા હોવ તો જણાવવાનો પ્રયત્ન કોઈએ પણ નહીં કર્યો હોય. ઘણા દુનિયામાં એવા પણ હોય છે જે કંઈક જાણવા બહુજ ઈચ્છુક હોય છે તો આ રજૂઆત એ લોકો માટે જ કરી રહ્યો છું. આ કંઈ Time-pass નથી કે વગર કામનું પણ નથી. તમે જેમકે જાણતા જ હશો કે એક નાનકડો વિચાર ઘણું મહત્વનું કામ પાર પાડી આપે છે, એક નાનકડી કીડી પણ મોટા હાથીને હંફાવી દેતી હોય છે. આ બધી philosophy કદાચ કોઈને કામ નહીં આવે પણ એ વિજ્ઞાનીનો વિચાર કેવો હશે જેને આ રચના વિચારી બનાવી એના વિશે જાણી શકાશે. આ પેનની રચના Patrick J. Frawley એ એની company Frawley માં  1950 માં કરી હતી જે અત્યારે ખૂબજ કામમાં આવી રહી છે. 
     આ પેનમાં પેનનું Cover અને એની અંદર રહેલી પેનની Design આ કામ આસાન કરાવે છે અંદર ની Design માં ચારે તરફ કાપા હોય છે એ કાપાઓ વચ્ચે જગ્યા હોય છે જેમાં rifil ને બેસાડવા નાનકડી જગ્યા હોય છે એ ભાગ ઉપર તરફ ગોળ ઘુમીને આવતા ball point બહાર આવે છે અને ફરી પાછું press કરતા એ part ગોળ ફરીને પાછું અંદર બેસી જાય છે.
    👉  આ જ Design આ પેનમાં મહત્વનો ભાગ ભજવતી હોય છે અને આ Design નું કામ પણ અધૂરું છે જો આ પેનમાં Spring ના હોત અને એ બધુંજ અધૂરું છે જો એની અંદર rifil ના હોત કેમકે એના વગર તો આ પેનથી લખી પણ નહીં શકાય 😊. તમે લોકો આ પરથી પેનની Mechanism સમજી ચૂક્યા હશો સાથે સાથે બીજું ઘણું સમજવા મળ્યું હશે જે કદાચ Notice નહીં કર્યું હોય જેમકે "એક નાનો વિચાર કેવો સારો છે જે બધાને કામ આવે એવું સ્વરૂપ લઈ શકે છે અને બધાને સાથે રહીને (સંઘ ભાવના) રાખીને કામ સરળતાથી થઈ શકે છે" આની સાથે આ વિચારોમાં ઉલટું પણ થાય એવુ ઉલટું કામ કરવા પ્રેરાશો નહીં. 
    👉 તો આ હતી Tichuk-Tichuk Pen ની ,Mechanism સાથે
  સંકેત વ્યાસના "જય શ્રી કૃષ્ણ"

            NOTE :- 
                      ✔ આ રચના તમારા સમક્ષ હું એટલી સરળતાથી રજુ કરી શક્યો નથી જેટલી સરળતાથી તમે ખુદ એને સમજી શકો છતાં જેટલું પણ સરળ થાય એ રીતે મેં સમજાવ્યું છે છતાં પણ કંઈ પણ ભૂલ થતી હોય તો ક્ષમા કરજો. 😇🙏 . મારી આ રચના જાણવાની ઈચ્છા પરથી મેં ઘણું બધું બીજું સામાજિક, અંગત જીવનને યોગ્ય તેમજ જીવનમાં જરુર છે એવું બધું વધારે સમજાવ્યું છે તો એ પરથી મને Philosopher ના સમજી જાતા આતો મારી આદત છે કંઈ પણ ખરાબ હોય કે સારું એમાંથી સારું શું છે એ જોવાની તેમજ એ જીવનમાં લાવવાની આદત , તો આ બધા મારા વિચારો વાંચવા માટે તમારો ખુબજ આભાર...
Sanket Vyas SK

"જેમનુ સ્મરણ કરવાથી પાપો નાશ પામે છે  એમનું નામ હરિ છે "                  ⏩   અત્યારની દુનિયા માં જે સુખી છે તે સુખી થતા જ રહ...