Wikipedia

Search results

Thursday, 1 June 2017

Why why & why ...??? આમ કેમ થાય છે...???



Every situation make questions,,,
Every time we confuse,,
that question is
Why this happan ???
so my short poem about it...

   થાય છે સવાલ કે 
     આમ કેમ થાય છે ???
   પાણીના વાદળો બંધાય છે આકાશમાં 
એ ટીંપામાં કેમ બદલાય છે ?
અને ટીંપામાં બદલાઈને પાછા જમીન પર કેમ પાણી સ્વરૂપે પથરાય છે???
આમ કેમ થાય છે??

આ ઉપરથી નીચે પડવાનો સવાલ થયો ન્યુટનને અને શોધ્યું એણે ગુરુત્વાકર્ષણ બળ 
એમાં પણ એને સવાલ થયો હતો કે 
                           ઉપરથી નીચે જ કેમ પડાય છે???
આમ કેમ થાય છે???


કોઈનું સ્મિત જોઇને ખુશ થઇ જવાય છે 
              એજ રીતે ઉલટું 
કોઈનું દુઃખ જોઈને પણ દુઃખી થઈ જવાય છે એટલે જ તો થાય છે સવાલ કે
આમ કેમ થાય છે???

                                       જીવનમાં સફળતા મેળવવા                                         ઘણી કતારો... ઊભી થાય છે 
એમાંથી કોઈ પારંગત જ સફળ થાય છે 
આ સફળતા મેળવવા છતાં ઘણાં થાપ પણ ક્યારેક ખાય છે 
એટલે જ તો થાય છે સવાલ કે
" આમ કેમ થાય છે???"
- "sk(સંકેત વ્યાસ)"

No comments:

Post a Comment

"જેમનુ સ્મરણ કરવાથી પાપો નાશ પામે છે  એમનું નામ હરિ છે "                  ⏩   અત્યારની દુનિયા માં જે સુખી છે તે સુખી થતા જ રહ...