Hello Friends read my this poem... It's all about loneliness , It feels real with all of us when we think on this all words . Sometime we do for all people around with us and some of them don't like that , that time we feel it . Some people don't like true person that time also feel solitary . There is many situation which feel us alone but solitary man always Happy.... Read and also listen my Gujrati poem on it... Thanks in advance ...
https://m.youtube.com/watch?v=R_0eqOZR0u4
હું એકાંતનો માણસ
એટલે કોઇને ગમતો નથી ,
☞ હું જાત ઘસી નાખતો માણસ
☞ હું જાત ઘસી નાખતો માણસ
એટલે કોઇને ગમતો નથી ,
➡ અજાણ્યા પર વિશ્વાસ હું
એટલે કોઇને ગમતો નથી ,
☞ અરે ખુશ રાખી હરકોઈ ને
દોસ્ત
રાત આખી હું રડતો
રાત આખી હું રડતો
હું લાગણીઓનો સાગર
એટલે કોઇને ગમતો નથી ,
☞ ઉદાસી ના વાદળ ઓગાળી
સ્મિત સૌને આપું છું,
હું રહું સદા મોજીલો
એટલે કોઇને ગમતો નથી ,
➡ કોઇનો સાથ-સંગાથ આપવા
અરે
હું છું ખુદનો સથવારો
એટલે કોઇને ગમતો નથી ,
☞ કોઇનાં માટે પૈસો ખર્ચવા
સૌ પહેલાં તૈયાર થાઉં છું
રહું છું સૌના માટે
એટલે કોઇને ગમતો નથી,
➡ હરાવી પોતાની જાતને
બીજાને જીતાડુ છું
છતા મોઢે રાખું છું મુસ્કાન
એટલે કોઇને ગમતો નથી,,,
No comments:
Post a Comment